જામનગર: MLAના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો
જામનગરના ધ્રોલના એક નાગરિકે કરેલી RTIમાં મોટો ખુલાસો થયો
કાલાવડના MLA મેઘજી ચાવડાના પુત્રએ લીધું આવાસ યોજનામાં મકાન
મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ
કયા નિયમો અનુસાર ધારાસભ્યના પુત્રએ લાભ લીધો તેને લઈને સવાલ
કોંગ્રેસના કોર્પોરેટરે આ બાબતે તપાસ થાય તેવી માગ કરી છે