ગાંધીનગર ખાતે નર્મદા કેનાલમાં બચાવ અને રાહત કાર્ય અંગેની Mockdrill યોજાઈ હતી
NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સની સંયુક્ત Mockdrill
રેસ્ક્યુ બોટ, રોપ લોન્ચર, ડાઈવિંગ કિટ અને ડ્રોનનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું
પૂર જેવી કુદરતી આફતોમાં બચાવકાર્ય કેવી રીતે કરવામાં આવે છે તેનો મોકડ્રિલમાં સમાવેશ કરાયો
પૂર વખતે રેસ્ક્યુ બોટ કેટલી કારગત સાબિત થાય છે તેની રજૂઆત કરાઈ હતી
વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સધાય તે ઉદ્દેશ્યથી મોકડ્રિલ યોજવામાં આવી હતી
આર્મી દ્વારા પૂર વખતે ડ્રાય રાશન, હરતું ફરતું રસોડું વગેરેની રજૂઆત કરવામાં આવી હતી