7 મે ના રોજ વોર સાયરન વાગશે, જરા પણ ગભરાશો નહીં!
ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ, સાયરન વાગે તો જાણો શું કરવું
તાત્કાલિક સલામત સ્થળોએ જતા રહો
સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, પરિવારને સાથે રાખો
ખુલ્લા વિસ્તારોથી દૂર રહો
ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ
ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો
અફવાઓથી દૂર રહો, વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો