સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલો
વેસુ પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
બંને આરોપી પૂર્વ પ્રેમી મિતેશ જૈનના સાગરીત
સચુ રાય અને તનીશ જૈન નામના આરોપીની ધરપકડ
મિતેશ જૈનના કહેવા પર આગ લગાવવામાં આવી હતી
પોલીસ દ્વારા બંને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર સળગાવવાના CCTV ફૂટેજ આવ્યા હતા સામે