બિગ બોસ ફેમ માહિરા શર્મા અને મોહમ્મદ સિરાજ ફરી ચર્ચામાં છે.

તાજેતરમાં જ માહિરા અને સિરાજ એક જ રેસ્ટોરન્ટમાં સ્પોટ થયા હતા

This browser does not support the video element.

રેસ્ટોરન્ટની બહાર પણ બંને અલગ-અલગ સમયે કેમેરામાં કેદ થયા હતા.

વાયરલ વીડિયો જોઈ ફેન્સ દાવો કરી રહ્યા છે કે બંને સાથે સમય વિતાવ્યો છે.

આ વીડિયો બાદ બંનેની ડેટિંગની અફવાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે.

ફેન્સને હવે પાકી ખાતરી છે કે આ કપલ સિક્રેટલી એકબીજાને ડેટ કરી રહ્યું છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home