મોનાલિસાએ સો. મીડિયા પર બ્લેક સાડીમાં લેટેસ્ટ તસવીરો શેર કરી, જેને ધૂમ મચાવી દીધી
કાળી સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં મોનાલિસા ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે.
અભિનેત્રીએ સાડીમાં એકથી ચઢિયાતા પોઝ આપ્યા છે, જે તેની ગ્રેસ અને સ્ટાઇલને દર્શાવે છે.
મોનાલિસાની મનમોહક સ્મિત તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.
પરફેક્ટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે મોનાલિસાએ પોતાનો આ ટ્રેડિશનલ લૂક કમ્પ્લીટ કર્યો છે.
તસવીરો જોતા જ ફેન્સ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.