ભોજપુરી સ્ટાર મોનાલિસા સો. મીડિયા પર હંમેશા ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં રહે છે
આ તસવીરોમાં મોનાલિસા ખુબ જ સુંદર અને આકર્ષક સાડીમાં નજરે પડી રહી છે. તેનો આ ટ્રેડિશનલ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
સાડી પહેરેલી મોનાલિસાની સુંદર સ્માઈલ અને કાતિલાના પોઝ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે
મોનાલિસા દ્વારા શેર કરવામાં આવેલી આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે
મોનાલિસા માત્ર વેસ્ટર્ન જ નહીં પરંતુ ભારતીય પરિધાન એટલે કે સાડીમાં પણ એટલી જ ગોર્જિયસ લાગે છે
અભિનેત્રીના આ અદભુત ફોટોશૂટ પર ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.
મોનાલિસા પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સથી હંમેશા યંગ ગર્લ્સને ટ્રેન્ડિંગ ગોલ્સ આપે છે, અને આ નવો સાડી લુક પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે.