ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે

મોનાલિસાએ હાલમાં જ પોતાની બીચ પરની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આઉટફિટનો કમાલ: આ ફોટોમાં મોનાલિસા ફ્લોરલ પ્રિન્ટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે.

એક્ટ્રેસે સમુદ્ર કિનારે રેતી પર એકથી એક ચઢિયાતા પોઝ આપ્યા છે જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.

મોનાલિસા આ વેકેશન પોતાના પતિ વિક્રાંત સાથે માણી રહી છે અને સતત ફેન્સ માટે તસવીરો શેર કરી રહી છે.

માત્ર સ્કર્ટ અને ટોપ જ નહીં, તેણે આ દરમિયાન કલરફુલ શ્રગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

મોનાલિસાની આ વેકેશન તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home