ભોજપુરી લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા તેની સુંદરતા અને સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં 

મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ક્વીન ગણાય છે. તે અવારનવાર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકને કારણે હેડલાઈન્સમાં રહે છે.

અભિનેત્રી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર ફિલ્ટર કે મેકઅપ વગરના ફોટા શેર કરે છે, જેમાં તેની કુદરતી સુંદરતા નિખરી ઉઠે છે.

તાજેતરના ફોટામાં મોનાલિસાએ ઉનાળાની ઋતુને અનુરૂપ પીળા અને સફેદ રંગની સુંદર મિડી ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

પોતાના લુકને એકદમ સાદો અને સોબર રાખીને, તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા છે.

ફેન્સનું માનવું છે કે મોનાલિસા તેના બોલ્ડ મેકઅપ લુક કરતા નો-મેકઅપ લુકમાં વધુ સુંદર અને આકર્ષક લાગે છે.

મોનાલિસા એક મોટી સોશિયલ મીડિયા સ્ટાર છે. તે નિયમિતપણે તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે.

કાન્સ 2026: વિયેતનામી ગાઉનમાં ઉર્વશી રૌતેલાનો જાદુ, રેડ કાર્પેટ પર વિખેર્યા જલવા

The Last Meeting Theory: તમારા જીવનમાં કોઈનું આવવું અને જવું... આ માત્ર અકસ્માત નથી!

દીકરી 'બરીરાહ' નામ સાથે ફેમિલી ફોટો વાયરલ!

Gujaratfirst.com Home