ભોજપુરી ક્વીન મોનાલિસાના લેટેસ્ટ લુકની સો. મીડિયા પર ચર્ચા

મોનાલિસાએ શોર્ટ ડ્રેસ પહેરીને પોતાનો કર્વી ફિગર ફ્લોન્ટ કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રીએ આ તસવીરોમાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કર્યા છે, જે ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

આ તસવીરોમાં મોનાલિસાના ચહેરા પરનો કુદરતી ગ્લો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

મોનાલિસાની નટખટ અને કાતિલ અદાઓ ફરી એકવાર ફેન્સના દિલ જીતી રહી છે.

અભિનેત્રી પોતાની આંખોના જાદુથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી રહી છે.

મોનાલિસાનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home