ભોજપુરી ક્વીન મોનાલિસાનો સ્વિમિંગ પૂલમાં ગ્લેમરસ અંદાજ!

મોનાલિસાએ સ્વિમિંગ પૂલ કિનારે બેસીને કરાવ્યું શાનદાર ફોટોશૂટ.

અભિનેત્રીના આ બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

મોનાલિસા હંમેશા તેની ફિટનેસ અને સ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે.

પૂલ કિનારે પોઝ આપતી મોનાલિસાની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા.

તેની સુંદર સ્માઈલ અને લુક્સ જોઈને ફેન્સ કોમેન્ટ્સમાં કરી રહ્યા છે વખાણ.

બિગ બોસ ફેમ મોનાલિસા સતત સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહે છે.

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home