મોનાલિસાની પહેલી ફિલ્મના દિગ્દર્શક સનોજ મિશ્રાને આઘાત લાગ્યો છે

સનોજ મિશ્રાએ મોનાલિસા અને ફરમાનના લગ્નને લવ જેહાદ ગણાવ્યો છે

સનોજે એવો પણ દાવો કર્યો હતો કે મોનાલિસાના મેનેજરે તેનો વેપાર કર્યો હતો

સનોજ મિશ્રાને ‘સર તન સે જુદા’ની ધમકી મળતી હોવાનો દાવો કરાયો છે

સનોજ મિશ્રાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ધમકીનો ખુલાસો કર્યો

સનોજ મિશ્રાએ પોતાની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું કે, આ બળવો નથી પણ લવ જેહાદ છે

સનોજની આ પોસ્ટ જોઈને તેના ચાહકો ચિંતિત થઈ ગયા છે. 

સનોજના ફેન્સ દિગ્દર્શકને ટેકો આપી રહ્યા છે અને મોનાલિસાને ટ્રોલ કરી રહ્યા છે. 

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સુરતના જંગલોમાં છોડવામાં આવ્યા 50 ચિત્તલ

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

Gujaratfirst.com Home