ગંભીર જણાતા મંકી ફીવરના લક્ષણો જાણો અને સતર્ક રહો.

Kyasanur Forest Diseaseને મંકી ફીવર તરીકે ઓળખવામાં આવે છે.

મંકી ફીવર વાંદરાઓથી માણસોમાં સીધો ફેલાતો નથી.

આ તાવ હેમોફિસાલિસ સ્પિનીગેરા નામના જંગલી જંતુના કરડવાથી થાય છે, જે વાંદરાઓમાં રહી શકે છે.

બીમાર કે મૃત ચેપગ્રસ્ત વાંદરાઓના સંપર્ક દ્વારા તેના ફેલાવાનું જોખમ રહેલું છે.

ચેપગ્રસ્ત વ્યક્તિથી બીજામાં ફેલાવાનો કોઈ ભય નથી.

મંકી ફીવરના કેસ સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં શરૂ થાય છે 

આરોગ્ય અધિકારીઓના મતે જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે તે ટોચ પર પહોંચે છે.

ચોખા રાંધતા પહેલા તેને ધોવા જોઈએ કે નહીં?

Gandhinagar માં ઇન્ડિયન કોસ્ટગાર્ડની થીમ પર બનેલા સર્કલનું ઉદ્ઘાટન, જુઓ Photos

G7 Member Countries Benefits: G7 માં ભારતની એન્ટ્રી?, વિશ્વ મંચ પર ભારતનો દબદબો, કેવા મળશે લાભ

Gujaratfirst.com Home