ગુજરાતમાં આગામી 7 દિવસ માટેના વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે
મોનસૂન ટર્ફ સક્રિય થતા વરસાદી માહોલ જામશે - હવામાન વિભાગ
નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
Saurashtra માં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે
દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યના 38 જળાશયો માટે હાઈ એલર્ટ આપવમાં આવ્યું છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે