આ તારીખથી ફરી સક્રિય થશે ચોમાસું
ઓગસ્ટના મધ્યભાગમાં રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થશે
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
13-14 ઓગસ્ટમાં ફેઝ 2માં આવવાથી ચોમાસું ફરી સક્રિય થશે
15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસા (Monsoon)ની સિસ્ટમ સક્રિય થશે
ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે
17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા