રાજકોટ શહેરનાં ગોકુલધામ આવાસમાં હચમચાવે એવી ઘટના બની છે. 

માતાએ પોતાનાં બાળકને આવાસની છત પરથી નીચે લટકી જીવ જોખમમાં મૂક્યો હતો.

પિતા દ્વારા બાળકને માતાથી દૂર કરીને માસૂમનો બચાવ કરવામાં આવ્યો હતો. 

This browser does not support the video element.

આ ઘટનાનો રૂંવાડા ઊભા કરે એવો વીડિયો પણ વાઇરલ થયો છે. 

આ વીડિયો વાઇરલ થતાં પોલીસે પણ એકશન મોડમાં આવી કાર્યવાહી કરી હતી.

મહિલાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તે બાળકને માત્ર ડરાવતી હતી. 

જો કે, મહિલાએ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. 

ઘટનાનાં થોડીવાર પહેલા મહિલાનો પાડોશી સાથે ઝઘડો થયો હોવાની પણ માહિતી છે. 

આ મામલે માલવિયાનગર પોલીસે માતા-પિતાનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 86 તાલુકામાં વરસાદ

ભાવનગરના મહુવામાં સતત બે દિવસથી અનરાધાર વરસાદ

ગુજરાતમાં મેઘતાંડવની તસવીરો, જેને જોઇ ખબર પડશે કેવા છે સ્થાનિકોના હાલ

Gujaratfirst.com Home