મૌની રોય ટીવી અને બોલિવૂડનો એક પ્રખ્યાત ચહેરો છે

This browser does not support the video element.

જે હાલમાં તેના લેટેસ્ટ ફોટાઓથી સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં કામથી દૂર વેકેશન માણી રહી છે.

આ વેકેશનમાંથી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક બિકીની ફોટા શેર કર્યા છે.

તસવીરોમાં અભિનેત્રી ક્યારેક બીચ પર તો ક્યારેક પૂલમાં સિઝલિગ પોઝ આપતી જોવા મળી હતી.

દરેક તસવીરમાં મૌની રોયનો એક અલગ અવતાર જોવા મળે છે.

બિકીનીમાં મૌની રોય પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home