હૂં ભૂખી છું, લાલચી...... છું : મૌની રોય

મૌની રોયે ટીવીથી ફિલ્મ સુધીની સફર કરી છે

તે ક્યોકિ સાસ ભી કભી બહૂથી લઈને નાગિન જેવા શૉમાં આવી ચૂકી છે નજર

તેણીએ રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રથી લઈને ભૂતની ફિલ્મમાં કામ કર્યું છે.

તેણે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેણીને કરિયરની શરૂઆતમાં જ ટાઈપકાસ્ટ કરવામાં આવી હતી.

તે બોલી જ્યારે ક્યોકિં....કર્યુ ત્યારે લોકોએ કહ્યું કે, ગર્લ નેક્સ્ટ ડોર વાળી છોકરી ગ્લૈમરસ ન હોઈ શકે

જ્યારે કેટલાક રિયાલિટી શૉ કર્યા ત્યારે લોકો બોલ્યા હું ગ્લૈમરસ છું.

જ્યારે સતી કર્યું ત્યારે લોકોએ ઈન્ડિયન કહ્યું, નાગિન કર્યું ત્યારે લોકોએ કહ્યું ફિક્શન શોઝ કરી શકે છે.

મૌનીએ કહ્યું,લોકો શું કહે છે તેનાથી મને કશો ફરક પડતો નથી, હું 100 ટકા કામ કરું છું.

મૌનીએ કહ્યું, હું ભૂખી છું, લાલચી એક્ટર રાઈટ સેંસમાં છું. કારણ કે, હું સારી વાર્તાઓનો હિસ્સો બનવા માંગું છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home