લક્ઝરી બેગ અને હીલ્સ સાથે મૌનીનો જાદુ
મૌની રોયે મુંબઈમાં યોજાયેલી હોલીવુડ મૂવી 'ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2' ની ગ્રાન્ડ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી
આ ખાસ ઇવેન્ટ માટે મૌનીએ ડિઝાઈનર રિઝમાન રુઝૈનીની બ્લેક કલરની આલીશાન 'જોધા ડ્રેસ' પસંદ કરી હતી
This browser does not support the video element.
મૌનીની આ સુંદર બ્લેક ડ્રેસની કિંમત આશરે 1,65,243 રૂપિયા હોવાનું સામે આવ્યું છે
પોતાના રોયલ લુકને પૂર્ણ કરવા માટે લક્ઝરી બ્રાન્ડ પ્રાડાનો 'પાનિયર સ્મોલ સેફિયાનો' બેગ કેરી કર્યો હતો
ડ્રેસની સાથે તેણે પ્રાડાના જ બ્રશ્ડ લેધર પંપ્સ પહેર્યા હતા, જે તેના ઓલ-બ્લેક અવતારને આકર્ષક બનાવતા હતા
સોશિયલ મીડિયા પર મૌનીનો આ ક્લાસી અને ગ્લેમરસ લુક વાયરલ થયો છે
તેના આ આઉટફિટમાં પરંપરાગત ડિઝાઈનની સાથે આધુનિક ફેશનનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો.