માઉન્ટ આબુમાં 3 દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ 

રાત્રીના 8:30 થી સવારે 6:00 વાગ્યાં સુધી સંપૂર્ણ રોક

ભારે વરસાદથી આબુ રોડનો રસ્તો તૂટી જતાં નિર્ણય 

માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય 

આબુમાં પ્રવાસીઓની અવર-જવર પર લગાવી રોક 

હોટલ માલિકોને 3 દિવસ હોટલ ખાલી રાખવા આદેશ 

નાના વાહનોને અવર જવર કરવા અપાઈ છે છૂટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home