મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ઠપ.
વલસાડ-વાપી સ્ટેશને હજારો મુસાફરો અટવાયા.
સાંસદ ધવલભાઈ પટેલ દોડી આવ્યા મદદે.
ભોજન અને પાણીનું વિતરણ કર્યું.
મુસાફરો માટે બસની ત્વરિત વ્યવસ્થા કરી.
અટવાયેલા લોકોને સુરક્ષિત ગંતવ્ય સ્થાને મોકલ્યા.
માનવતાની મિસાલ બની સાંસદની આ કામગીરી.