મૃણાલ ઠાકુર તેની નેચરલ અને ગ્લોઈંગ સ્કીન માટે જાણીતી છે. 

મૃણાલ તેના ચહેરા પર તાજગી માટે એલોવેરા જેલનો ઉપયોગ કરે છે. તે તેને સ્ક્રબ તરીકે પણ વાપરે છે.

દિવસભર પુષ્કળ પાણી પીવું એ મૃણાલની સુંદરતાનું સૌથી મોટું રહસ્ય છે. તેનાથી સ્કીન અંદરથી ચમકે છે.

શૂટિંગ હોય કે રજા, મૃણાલ સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ચૂકતી નથી. તે સ્કીનને સૂરજથી બચાવે છે.

મૃણાલને સિમ્પલ લુક ગમે છે. તે અવારનવાર ન્યૂડ લિપસ્ટિક અને હળવા મેકઅપમાં જોવા મળે છે.

પોતાની આંખોને સુંદર બનાવવા માટે તે મસ્કારા અને કાજલનો સ્માર્ટ ઉપયોગ કરે છે, જે તેને ક્લાસી લુક આપે છે.

 મૃણાલ માને છે કે તમે જે ખાઓ છો તેની અસર ચહેરા પર દેખાય છે. તે ફ્રેશ ફ્રૂટ્સ અને લીલા શાકભાજી ખાય છે.

ગમે તેટલું વ્યસ્ત શેડ્યૂલ હોય, મૃણાલ પૂરતી ઊંઘ લેવાનો પ્રયત્ન કરે છે જેથી ચહેરો થાકેલો ન દેખાય.

દુનિયામાં ઈંધણ માટે હાહાકાર! પાડોશી દેશોમાં 5 લિટરની લિમિટ, ભારતે શું પગલા લેવા ઈજોઈએ?

આલિયા ભટ્ટની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: કાન્સ 2026 બાદ એક્ટ્રેસે શેર કર્યું પોતાનું ખાસ 'ઘી સ્નેક'

કાન્સ 2026માં Tara Sutaria નો કિલર લુક, બ્લેક આઉટફીટમાં લાગી ગોર્જિયસ

Gujaratfirst.com Home