સાઉથના આ હીરોને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર, અગાઉ આ લોકો સાથે જોડાયુ હતુ નામ

'સન ઓફ સરદાર 2' અભિનેત્રી મૃણાલ ઠાકુર આજકાલ તેના અંગત અને વ્યાવસાયિક જીવનને કારણે હેડલાઇન્સમાં છે

 તાજેતરમાં ધનુષ 'સન ઓફ સરદાર 2' ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો, જ્યાં મૃણાલે તેનું આલિંગન કરીને સ્વાગત કર્યું હતું.

અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ધનુષની બહેનોને ફોલો કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દંપતીના સંબંધને પરિવારની મંજૂરી મળી છે.

આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીનું નામ કોઈ હીરો સાથે જોડવામાં આવી રહ્યું હોય. અગાઉ, રેપર બાદશાહ સાથે તેના પ્રેમ સંબંધની અફવાઓ હતી

બંને શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, બાદશાહે અફેરની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ઇન્ટરનેટ પર ફેલાતી અફવાઓ ખોટી છે.

ગયા વર્ષે, મૃણાલનું નામ તમિલ અભિનેતા સુમંત સાથે પણ જોડવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે બંને લગ્ન કરવાના છે, પરંતુ મૃણાલે કહ્યું કે લગ્નના સમાચાર ખોટા છે.

ગયા વર્ષે, મૃણાલનું નામ તમિલ અભિનેતા સુમંત સાથે પણ જોડવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે બંને લગ્ન કરવાના છે, પરંતુ મૃણાલે કહ્યું કે લગ્નના સમાચાર ખોટા છે.

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home