દીકરી 'બરીરાહ' નામ સાથે ફેમિલી ફોટો વાયરલ!

મુનાવર ફારુકીએ લાડલી દીકરીનું નામ 'બરીરાહ' રાખ્યું છે

મુનાવર ફારુકીએ તેની દીકરીના નામ (Barirah) નો અર્થ સમજાવ્યો

બરીરાહ નામનો અર્થ ઇસ્લામિક રીતે 'વફાદાર' અથવા 'ભક્તિમય' એવો થાય છે

મુનાવરે તેની બીજી પત્ની મહેઝબીન કોટવાલા અને બાળકો સાથેના લેટેસ્ટ ફેમિલી ફોટોઝ શેર કર્યા છે

આ ફેમિલી આલ્બમમાં મુનાવરનો પુત્ર મિખાઈલ અને મહેઝબીનની દીકરી પણ સાથે જોવા મળે છે

બરીરાહ' સહિત ત્રણ બાળકોનો પિતા બની ગયો છે મુનાવર ફારુકી

મહેઝબીન કોટવાલાએ પણ તેની દીકરી અને મુનાવર વચ્ચેના પ્રેમાળ બોન્ડની તસવીરો પોસ્ટ કરી છે

મુનાવરે શેર કરેલી તસવીરોને ફેન્સ સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરી રહ્યા છે

મુનાવરના આ અંગત ખુલાસાએ ઈન્ટરનેટ પર ભારે ચર્ચાઓ અને ઉત્સાહ જગાવ્યો છે

અમૂક લોકો Birthday સેલિબ્રેશનથી દૂર કેમ ભાગે છે? જાણો

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Gujaratfirst.com Home