બોલિવૂડમાં શરૂઆતના દિવસોની વાત કરતા નતાલિયાએ કાસ્ટિંગ કાઉચની વાત જણાવી
પોલેન્ડની એક્ટ્રેસ અને મોડલ નતાલિયા જાનોઝેકને ભારતમાં Bigg Boss 19થી ખાસ ઓળખ મળી.
કામના બદલામાં તેમની પાસે કોઈ અઘટીત માંગ કરવામાં આવી હતી?
ભારતમાં પોતાની પહેલી ફિલ્મ દરમિયાન તેમની મુલાકાત એક ડિરેક્ટર સાથે થઈ હતી.
લીડ રોલ મેળવવા માટે ‘સાચા વ્યક્તિ’ સાથે સંબંધ બાંધે છે!
ડિરેક્ટરને જવાબ આપ્યો કે તેઓ પોતાના કામના આધારે ઓળખ બનાવશે.
ડિરેક્ટરે એવું પણ કહ્યું હતું કે ફિલ્મમાં પૈસા લગાવનાર પ્રોડ્યુસર પોતાની પસંદગીના વ્યક્તિને કાસ્ટ કરી શકે છે.
નતાલિયાએ કહ્યું કે તે વાતચીત આજે પણ તેમના મગજમાં છે.
મને શોર્ટકટ પસંદ નથી. જીવનમાં અલગ નિર્ણયો લીધા હોત તો પણ તેઓ પોતાની મહેનતથી ઊંચાઈઓ સુધી પહોંચી શકત