દાંતને લાંબા સમય સુધી મજબૂત રાખતા કુદરતી ઉપચારો

રોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીના કોગળા કરો

રોજ મીઠા, સરસવનું તેલ, રાખ વગેરે ચીજ વસ્તુઓથી દાંતની મસાજ કરો 

દાતમાંથી આવતી દુર્ગંધ અટકાવવા રોજ એક લવિંગ મમળાવો

કણજી અને બાવણનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે

દાંતને કદાપિ કોઈ અણીદાર વસ્તુથી ખોતરવા ન જોઈએ

કચૂકા, સોપારી, માટી વગેરે જેવી કડક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home