અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરે ભાવિકોની ભારે ભીડ જામી
શક્તિપીઠ અંબાજીમાં માઈભક્તો માતાજીના દર્શન માટે આતુર બન્યા
પાવાગઢ ધામમાં ભક્તોનું મહેરામણ, વહેલી સવારથી ભાવિકોની લાંબી લાઈન
ભાવનગર રાજપરા ખોડિયાર ધામ ભક્તિના રંગે રંગાયું
ભુજ માતાના મઢે શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન કરાયું
નર્મદાના રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરે ભક્તિ અને આસ્થાનો અનોખો નજારો દેખાયો
ચોટીલા ચામુંડા ડુંગર પર ઘટસ્થાપન અને માતાજીનો વિશેષ શણગાર કરાયો
રાજકોટના ખોડલધામમાં કાગવડથી વિશાળ પદયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
જૂનાગઢમાં હીરાગીરી માતાજીનું મંદિરે ઉત્સવ, 1 વર્ષમાં માત્ર નવરાત્રિમાં ખુલે છે મંદિર
બહુચરાજીમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી