ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને NDRF સજ્જ
રાજ્યમાં NDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી
વડોદરા અને ગાંધીનગર ખાતે પણ ટીમો સ્ટેન્ડબાય
સુરત, વલસાડ, ગાંધીનગર, પોરબંદરમાં એક-એક ટીમ તૈનાત
દ્વારકા, અમરેલી, ભાવનગર, પાટણમાં એક-એક ટીમ તૈનાત
કચ્છ અને રાજકોટ ખાતે NDRFની એક-એક ટીમ તૈનાત
જુનાગઢ જિલ્લામાં NDRFની 2 ટીમો તૈનાત કરાઈ