Neena Gupta એ 4 જૂનના રોજ પોતાનો 66મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો

ફિલ્મ 'મેટ્રો ઈન દિનોં' (Metro In Dinon) ના સહકલાકારો હાજર રહ્યા હતા

જો કે Neena Gupta એ ગ્લેમરસ અંદાજમાં બર્થ ડે સેલીબ્રેટ કરતા ચકચાર મચી

Neena Gupta ના બર્થ ડે સેલીબ્રેશન પર યુઝર્સે આપી મિશ્ર પ્રતિક્રિયા

કેટલાક યુઝર્સના મતે આ નીના ગુપ્તાની પર્સનલ ચોઈસ છે

કેટલાક યુઝર્સે ઉંમરનો ખ્યાલ રાખવાની આપી દીધી સલાહ

અગાઉ નીના ગુપ્તા ગુલઝાર સાહેબને મળી ત્યારે પણ ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલ થઈ હતી

નીનાની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનોં'ને અનુરાગ બાસુ ડાયરેક્ટ કરી રહ્યા છે

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home