ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નેહા મલિક ફરી એકવાર સો. મીડિયા પર ચર્ચામાં
નેહા મલિકે તાજેતરમાં જ એક ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે.
આ ફોટોશૂટમાં નેહા અલગ-અલગ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે, જે જોઈ ફેન્સ દંગ રહી ગયા છે.
અભિનેત્રીનો ગ્લેમરસ અને હોટ અંદાજ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નેહાએ તેના લુકને પૂરક બનાવે તેવો સ્ટાઈલિશ આઉટફિટ પહેર્યો છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.
નેહા મલિક તેની બોલ્ડનેસ માટે જાણીતી છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ મોટી છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ નેહાની આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.