વૈશાખ મહિનો પ્રભુ વિષ્ણુનો પ્રિય મહિનો ગણાય છે

વૈશાખ મહિનામાં સ્વચ્છતા અને પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ રહેલ છે

લક્ષ્મીનારાયણની નિયમિત પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે

વૈશાખ મહિનામાં સ્નાન ન કરવાથી પાપના ભાગીદાર બનવું પડે છે

ભગવાન વિષ્ણુ ઉપરાંત માતા લક્ષ્મીના ક્રોધનો પણ સામનો કરવો પડે છે

સ્કંદ પુરાણમાં નારદજીએ રાજા અંબરીશને વૈશાખ મહિનાનું મહત્વ સમજાવ્યું છે

નારદજી અનુસાર વૈશાખ જેવો બીજો કોઈ મહિનો નથી

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home