અમદાવાદમાં નવજાત બાળક થયું કોરોના પોઝિટિવ
કોરોના પોઝિટિવ નવજાત બાળકને NICUમાં રખાયું
અગાઉ બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી
હાલમાં બાળકની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ
સોલા સિવિલમાં હાલ કોરોના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ
અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ
અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ નોંધાયા છે તેથી સાવચેત રહેવીની જરૂર છે