નિયા શર્માએ સો. મીડિયા પર તસવીરો શેર કરી છે, લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
આ લુકમાં નિયાએ હોટનેસની તમામ હદો પાર કરી દીધી છે. લાલ સાડીમાં તેનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નિયા શર્માએ આ ફોટોશૂટમાં પોતાનું પર્ફેક્ટ ફિગર ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ફ્લોન્ટ કર્યું છે.
અભિનેત્રીએ લાલ સાડી સાથે બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે અને કેમેરા સામે કિલર પોઝ આપ્યા છે.
નિયાની દરેક તસવીર પર ફેન્સ ફિદા થઈ ગયા છે અને કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરી રહ્યા છે.
તેની ગ્લેમરસ સ્ટાઈલ અને કાતિલ નજર જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે.
નિયા શર્માની આ તસવીરો પર લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ પર આ લુક ધૂમ મચાવી રહ્યો છે.