વેસ્ટર્ન હોય કે દેશી, નિકી તંબોલી દરેક લુકમાં અદ્ભૂત લાગે છે.
નિકી આ મલ્ટી કલર લહેંગા સ્ટાઈલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
સ્લીવલેસ કુર્તા અને ફ્લોઈ પલાઝો પેન્ટ તેના લુકને ખાસ બનાવે છે.
તેણે આ આઉટફિટ સાથે પારદર્શક પિંક દુપટ્ટા કેરી કરીને સોફ્ટ લુક આપ્યો છે.
ગ્લોસી મેકઅપ અને સોફ્ટ કર્લ્સ સાથે નિકી એલિગન્સની વ્યાખ્યા સમાન લાગે છે.
લુકને પૂર્ણ કરવા માટે તેણે સુંદર ઝુમકા અને કુદન બ્રેસલેટ પહેર્યા છે.
પોતાના આત્મવિશ્વાસ અને ચાર્મથી નિકી ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.