નીતા અંબાણી તેમના ટ્રેડિશનલ લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે
ટ્રમ્પની ડિનર પાર્ટીમાં પણ નીતા અંબાણી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા
બ્લેક કલરની સિલ્કની સાડી અને સુંદર જ્વેલરીમાં નીતા અંબાણી સુંદર દેખાતા હતા
હાલ સોશિયલ મીડિયામાં પણ તેમના લૂકની ભારે ચર્ચા છે
સાડીમાં કાંચીપુરમના ભવ્ય મંદિરોથી પ્રેરિત 100થી વધુ ઐતિહાસિક પ્રતીકો છે