ઓફ શોલ્ડર ડ્રેસમાં નિતાંશીનો બોલ્ડ લુક
નિતાંશી ગોયલે કેટલાક સ્ટાઈલિશ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે
નિતાંશી બ્લેક કલરની ઓફ શોલ્ડર ડ્રેસમાં નજરે પડી રહી છે
નિતાંશી સ્ટનિંગ પોઝમાં જોવા મળી રહી છે
પોતાના હાલના લૂકને કારણે તે ચર્ચામાં છે.
નિતાંશીએ ફિલ્મ લાપતા લેડીઝથી ડેબ્યૂ કર્યુ હતુ
લાપતા લેડીઝમાં તે ફૂલના કેરેટક્ટરમાં જોવા મળી હતી