Nitin Patel એ પાકિસ્તાન પર આકરા કર્યા વાકપ્રહાર
ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે હવે કોઈ આરો નથી
પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયામાં કટોરો લઈને ફરે છે
Pakistan માં ગત વર્ષે ખાવાના પણ ફાંફા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે
મોદી સાહેબ જેવા રાષ્ટ્રભક્ત અત્યારે કોઈ છે જ નહીં
આપણે સાચા નાગરિક તરીકે દેશની જરૂરિયાત મુજબ તૈયાર રહીશું તેમજ દેશ સેવા કરી આપણું કર્તવ્ય બજાવીશું