નોરા ફતેહી અદભૂત ડ્રેસિંગ સેન્સ, ગ્લેમરસ લુક માટે જાણીતી. નવો લુક ધૂમ મચાવી રહ્યો છે.

આ તસવીરોમાં નોરા સિલ્વર કલરના શિમરી આઉટફિટમાં અત્યંત સુંદર લાગી રહી છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.

કેમેરા સામે નોરાના આત્મવિશ્વાસભર્યા પોઝ તેની બોલ્ડ પર્સનાલિટીને દર્શાવે છે.

નોરાએ લુકને કમ્પ્લીટ કરવા માટે ગ્લોસી મેકઅપ અને ન્યુડ લિપસ્ટિક પસંદ કરી છે, જે તેના પરફેક્ટ ફિચરને હાઈલાઈટ કરે છે.

ખુલ્લા વાળ અને આકર્ષક સ્મિત સાથે નોરાએ ચાહકોના દિલ જીતી લીધા છે.

ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે અને હજારો લોકોએ તેના પર લાઈક્સ અને કોમેન્ટ્સ કરી છે.

ચાહકો તેને 'ફાયર' અને 'ગોલ્ડન ગર્લ' કહીને સંબોધી રહ્યા છે. તેનો આ ગ્લેમરસ અવતાર ખરેખર જોવા જેવો છે.

વિમાનની બારીઓ ગોળ જ કેમ હોય છે?

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

મેટાલિક લુકમાં છવાઈ ગઈ અશનૂર કૌર, જુઓ સ્ટાઇલિશ ફોટા

Gujaratfirst.com Home