બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો લૂક ફરી ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર તેમની જૂની અને નવી તસવીરો વાયરલ થઈ છે.

આ તસવીરોમાં તેમનું મોટું ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

નોરાનો આ બદલાયેલો અંદાજ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 યુઝર્સ દાવો કરી રહ્યા છે કે નોરાએ લૂક બદલવા માટે સર્જરી કરાવી છે.

ઘણા લોકોએ તેમને બોટોક્સ, ફિલર્સ અને નાકની સર્જરી વિશે સવાલો પૂછ્યા.

ફેન્સના મતે, તેમના હોઠ અને નાકના આકારમાં મોટો ફરક દેખાય છે.

જોકે, નોરા ફતેહીએ અત્યાર સુધી આ વિશે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home