અરવલ્લીમાં અચાનક આવ્યો વતવારણમાં પલટો
મેઘરજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
વિજળીના કળાકા સાથે વરસાદની તોફાની બેટિંગ
મેઘરજ,રોલા,બેડઝ સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
This browser does not support the video element.
દીવસ ભરના ભારે ઉકળાટ બાદ વરસાદ થયો સરૂ
This browser does not support the video element.
ભિલોડામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ
ખુમાપુર,મલાસા,ખુશાલપુરા વિસ્તારમાં પણ વરસાદ