શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'STREE 2' ને લઈને ચર્ચામાં છે

સ્વતંત્રતા દિવસ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'STREE 2' બોક્સ ઓફિસની રેસમાં આગળ છે

'STREE 2' એ હવે પોતાનો જ બેન્ચમાર્ક તોડ્યો છે

ઓરિજિનલ 'STREE' 2018માં રિલીઝ થઈ હતી અને તેણે પહેલા દિવસે 6.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું

'STREE 2' એ તેની એડવાન્સ બુકિંગમાં જ 'STREE' ના શરૂઆતના દિવસના આંકડા તોડી નાખ્યા છે

હોરર કોમેડી સિક્વલની 2.57 લાખથી વધુ ટિકિટ વેચાઈ છે, જેનું કુલ વેચાણ રૂ. 7.84 કરોડ થઈ ગયું છે

આ ફિલ્મ તેની રિલીઝના પહેલા જ દિવસે સરળતાથી 10 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે તેવી આશા છે

STREE 1' એ થિયેટર રનના અંત સુધીમાં આશરે રૂ. 130 કરોડની કમાણી કરી હતી 

'STREE 2' નો ક્રેજ જોઈને લાગે છે કે તે સરળતાથી 200 કરોડનો આંકડો પાર કરશે 

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home