શનિવારે Shanidev ને ચઢાવો કેટલાક ખાસ ખાદ્યપદાર્થોનો ભોગ
અડદના દાળની ખીચડી અનેક શનિ મંદિરોનો મુખ્ય પ્રસાદ છે
કાળા ફોતરાવાળા ચણાનો પ્રસાદ પણ શનિદેવને બહુ પ્રિય છે
શનિવારે કાળા ચણા અને ગોળ કાગડા, કુતરા અને વાંદરાને ખવડાવવા જોઈએ
કાળા તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુમાંથી થઈ હોવાની ધાર્મિક માન્યતા છે
કાળા તલ અને તેમાંથી બનાવેલ વાનગી ભકતોમાં વહેંચવાથી શનિદેવ પ્રસન્ન રહે છે
જાંબુ પણ ભગવાન શનિને પ્રિય પ્રસાદ પૈકીનો એક ગણાય છે