બોલ્ડ અવતાર માટે જાણીતી સોફિયા અંસારીની નવી તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી.
સોફિયાના દરેક ફોટોશૂટમાં એક અલગ જ નિખાર જોવા મળે છે. ફેન્સ તેની સ્ટાઇલના દિવાના છે.
ઇન્સ્ટાગ્રામ પર સોફિયાની મજબૂત ફેન ફોલોઈંગ છે, જ્યાં તે અવારનવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
આ તસવીરોમાં સોફિયાએ એવા કિલર પોઝ આપ્યા છે કે જોનારાની નજર હટતી નથી.
સોફિયા પોતાની ફિટનેસ પાછળ ખૂબ મહેનત કરે છે, જે તેના પરફેક્ટ ફિગરમાં સ્પષ્ટ દેખાય છે
સોફિયાની આ તસવીરો પર ફેન્સ સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, સોફિયા દરેક આઉટફિટમાં અત્યંત સુંદર અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે.