ॐ નમઃ શિવાય માત્ર મંત્ર નથી પરંતુ મહામંત્ર છે
શિવના 5 મુખમાંથી નીકળેલા ધ્વનિમાંથી ॐ નમઃ શિવાય મંત્ર બન્યો છે
શિવ પુરાણમાં ॐ નમઃ શિવાય મંત્રજાપનો વિશેષ મહિમા વર્ણવ્યો છે
પંચાક્ષર મંત્ર ॐ નમઃ શિવાય જે શિવ-શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે
શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે
શ્રાવણ મહિનામાં ॐ નમઃ શિવાય મંત્રજાપથી ભગવાન શિવની કૃપા મેળવી શકાય છે
ॐ ધ્વનિના હકારાત્મક પ્રભાવ વિશે વૈજ્ઞાનિકો પણ માનતા થયા છે