હિન્દુ ધર્મમાં મંગળવાર હનુમાનજીને સમર્પિત વાર માનવામાં છે
મંગળવારે યોગ્ય વિધિ સાથે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને શનિ દોષથી રાહત મળે છે
આજના દિવસે હનુમાનજીની પૂજા ખાસ વસ્તુઓથી કરીને મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે
મંગળવારે હનુમાનજીની પૂજા અર્ચના કરતી વખતે પંચમુખી દીપક પ્રગટાવો
આજે હનુમાનજીની પૂજા કર્યા પછી બુંદીનો પ્રસાદ ભકતોમાં વહેંચો
હનુમાનજીની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ પર સિંદૂર ચઢાવો
મંગળવારે હનુમાનજીને તુલસીના પાનની માળા અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે