વાળ માટે ડુંગળીનો રસ વરદાન કે નુકસાન?
તેમાં રહેલું સલ્ફર નવા વાળ ઉગાડવામાં અને ડેમેજ રિપેર કરવામાં મદદ કરે છે.
સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારીને તે વાળ ખરવાની સમસ્યા ઘટાડે છે.
વધારે પડતા ઉપયોગથી બળતરા થઈ શકે છે, તેથી હંમેશા પેચ ટેસ્ટ કરો.
સારા પરિણામ માટે અઠવાડિયામાં માત્ર બે વાર જ તેનો ઉપયોગ કરવો જોઈએ.