ઓપરેશન સિંદૂરને લીડ કરનારા કર્નલ સોફિયા છે ગુજરાતી
કર્નલ સોફિયાનો જન્મ 1981માં વડોદરામાં થયો
સોફિયાના દાદા પણ ભારતીય સેનામાં હતા
પિતાએ પણ થોડા વર્ષો સુધી સેનામાં સેવા આપી હતી
લગ્ન આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા છે
સોફિયા કુરેશીને એક પુત્ર છે જેનું નામ સમીર કુરેશી છે
સોફિયા કુરેશી વર્ષ 1999માં ભારતીય સેનામાં જોડાયા હતા