Operation Sindoor ને પેન ઈન્ડિયા સેલેબ્સે વધાવી લીધું છે
બોલિવૂડ ઉપરાંત સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે ભારતીય સેનાની કરી પ્રશંસા
લડવૈયાઓની લડાઈ શરૂ થઈ ગઈ છે. મિશન પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાશો નહીં-રજનીકાંત
'ન્યાય થયો, જય હિંદ'. અલ્લુ અર્જુને પોતાની પોસ્ટમાં ઓપરેશન સિંદૂરનું પોસ્ટર પણ શેર કર્યુ છે
ચિરંજીવીએ સેનાના Operation Sindoor ની સફળતા પર સોશિયલ મીડિયા પર 'જય હિંદ' લખ્યું છે.
મોદી ભક્તિના જેના પર આરોપ લાગ્યા છે તે અનુપમ ખેર પણ લખે છે, 'ભારત માતા કી જય'
હું 'Operation Sindoor' માટે આપણી ભારતીય સેનાની સલામતી અને શક્તિ માટે પ્રાર્થના કરું છું. જય હિંદ-Jr. NTR