બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) નો 22મો શપથ સમારોહ યોજાયો
કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah નું સૂચક સંબોધન
પહલગામ આતંકવાદી હુમલાનો વડાપ્રધાને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યુ
ઓપેરશન સિંદૂરની સમગ્ર દુનિયાએ પ્રશંસા કરી છે - અમિત શાહ
100 કિમી અંદર ઘૂસીને પાકિસ્તાનની સેનાને પાઠ ભણાવ્યો - અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે BSFની કામગીરીના કર્યા વખાણ
BSF દ્વારા અત્યંત સંવેદનશીલ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદોને સુરક્ષિત કરાઈ