BSF ના સહાયક કમાન્ડન્ટ Neha Bhandari ને કોમેન્ડેશન ડિસ્ક અર્પણ કરાઈ
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ બહુમાન આપ્યું
3 પેઢીથી Neha Bhandari નો પરિવાર સરહદ પર દેશની રક્ષા કરી રહ્યો છે
3 મહત્વની પાકિસ્તાની પોસ્ટ ધ્વસ્ત કરી
નેહા ભંડારીને મળ્યું બહુમાન
સંવેદનશીલ પરગવાલ સેક્ટરમાં તૈનાત BSF કંપનીનું નેતૃત્વ કરે છે